મેઘરજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે gmers હોસ્પિટલ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગોને સર્ટિફિકેટ વિતરણ કરાયા…

મોડાસા, (અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

આજરોજ મેઘરજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગો ને સર્ટિફિકેટ તથા udid મળી રહે તે માટે gmers હોસ્પિટલ હિંમતનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત કેમ્પમાં કુલ 187 દિવ્યાંગોનુ રજીસ્ટ્રેશન થયેલ જેમાંથી 144 દિવ્યાંગતા સર્ટિફિકેટ આપવા માટે મૂલ્યાંકન થયેલ છે તથા આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ દિવ્યાંગો જોડાય તે માટે pwd app અંગે પેમ્પલેટ વિતરણ કરી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવેલ ઉપરાંત મેઘરજ મામલતદારશ્રી કચેરી દ્વારા કુલ 14 દિવ્યાંગ ના ફોર્મ નંબર 8 ભરાવવા મા આવ્યા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here