મેઘરજ પોલીસે ચોરીમાં ગયેલ ડીજે સાઉન્ડ સીસ્ટમ સહિત બોલેરો ગાડી સાથે આરોપીઓને ઝડપી પાડ્યા

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

શ્રી અભય ચુડાસમા પોલીસ મહાનિરિક્ષક સા.શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા શ્રી સંજય ખરાત પોલીસ અધિક્ષક સા.શ્રી અરવલ્લી-મોડાસા તથા શ્રી કે.જે. ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મોડાસા વિભાગ મોડાસાનાઓ તરફથી મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે માર્ગદર્શન તેમજ સુચનાઓ આપવામાં આવેલ.
જે અન્વયે શ્રી સી.એફ.રાઠોડ પોલીસ સબ ઈન્સ્પેકટર મેધરજ પોલીસ સ્ટેશનનાઓએ વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ અસરકારક બાતમી મેળવવા મેધરજ પો.સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને સુચના આપેલ હતી.
જે આધારે સદર ગુન્હાની તપાસ દરમ્યાન ગુાવાળી જગ્યાના ટાવર લોકેશન મેળવતા એનાલીસીસ કરતા શકમંદના નંબરો મેળવી નંબરોની તપાસ કરતા તેમજ સી.સી.ટીવી ફુટેઝ આધારે તથા અંગત બાતમીદારથી માહિતી મેળવી ગુહાના સંડોવાયેલ શકમંદ ઈસમોમાંથી એક ઈસમ રાજસ્થાનના રાસ્તા મુકામે અપાચે મોટર સાયકલ સાથે મળી આવતા સદર ઈસમને ગુન્હાના કામે પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતો ન હોવાથી સદીનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ જીવરામ ઉર્ફે જીવો સાઓ દૂરપણ અરજભાઇ ખરાડી ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે.રાસ્તા (ઉપલા રાસ્તા વોર્ડ નં.૧૩) ના.સીમલવાડા જી.ડુંગરપુર (રાજ) થાણા ધંબોલા ચોકી સીમલવાડાવાળા જણાવતા સદરી ઈસમને વધુ પુછપરછ સારૂ મેઘરજ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ સાથે લાવી સદર ગુન્હાના બાબતે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા સદર ગુન્હો અન્ય પાંચ આરોપીઓ સાથે મળી કરેલ હોવાનો એકરાર કરતો હોઇ અને સદર ગુહાના કામે ચોરીમાં ગયેલ ડી.જે.સાઉન્ડ સીસ્ટમના મુદ્દામાલ મહેશભાઇ કાંતીલાલ રાંત રહે.રાસ્તા (ઉપલા રાસ્ના વોર્ડ ન,૧૩) તા.સીમલવાડા જી.ડુંગરપુરવાળાના ઘરે સંતાડેલ હોવાની હકિકત આધારે સદર પકડાયેલ આરોપીને સાથે રાખી મહેશભાઇ કાંતીલાલ રાતના ઘરે ઝડતી તપાસ કરતા ચોરીમાં ગયેલ ડીજે સાઉન્ડ સીસ્ટમ સ્પીકરો નંગ-૬ કિ.રૂ.૯૩,૦૦૦/- તથા ચોરીમાં વપરાયેલ બોલેરો ગાડી નંબર GJ 01 RE 0719 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે લીધેલ છે તા-૧૦/૦૨/૨૩૨૩
આમ મેઘરજ પોલીસને રોલા ગામે થયેલ રાત્રી દરમ્યાન થયેલ ડી.જે.સાઉન્ડ સીસ્ટમ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીનું નામ જીવરામ ઉર્ફે જીવો સઓ દૂરપણ અરજભાઇ ખરાડી ઉ.વ.૨૦ રહે.રાસ્તા (ઉપલા રાસ્ના વોર્ડ ન.૧૩) તા.સીમલવાડા જી.ડુંગરપુર (૨) રાજુ ઉર્ફે રાજકુમાર બદરીનાથ આંબલીયા (૩) સંજયભાઈ જયંતીભાઈ આંબલીયા આરોપી નં ૧,૨,૩ રહે- બલવણીયા
(રાજ) થાણા,ધંબોલા ચોકી સીમલવાડા
છોન્ટેડ આરોપીનું નામ (૧) મહેશચન્દ્ર ભેમાભાઈ આંબલીયા તથા
તા જોતરી જ ડુંગરપુર (રાજસ્થાન) (૪) દિનેશભાઈ ખાતરાભાઈ ખરાડી
(૫) મહેશભાઈ કાંતીભાઈ રાંત રહે રાસ્તા) ઉપલા રાસ્તા વોર્ડ નં ૧૩૬ તા સિમલવાડા જી ડુંગરપુર (રાજસ્થાન) ડી.જે. સાઉન્ડ સીસ્ટમ સ્પીકરો નંગ-05ના કિ.૩૯૩,000/-
કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓ
(૧), શ્રી સી.એફ.રાઠોડ પોલીસ સબ ઇન્સપેક્ટર મેઘરજ પો.સ્ટે
(૨). એ.એસ.આઈ રમેશભાઈ ભલાભાઈ મેઘરજ પો.સ્ટે (૩). અ.હે.કો અર્જુનસિંહ કક્કલદાન મેઘરજ પો.સ્ટે
(૪) અ.પો.કો પરેશસિંહ પુધ્ધિસિંહ મેઘરજ પો.સ્ટે
(૫) અ.પો.કો વિશ્વદિપસિંહ મહાવિરસિંહ મેધરજ પોસ્ટે
મોજ પીલીસ સ્ટેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here