મુસ્લિમ સમાજના ધર્મ ગુરુઓના પ્રયાસોને મળી સફળતા ઠેરઠેર રસીકરણના કાર્યક્રમો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ખાતેના વોર્ડ નંબર 5 મા રસીકરણનો કાર્યક્રમ યોજાયો

વિસ્તાર ના 150 થી વધુ લોકો એ રસીકરણ કરાવી કોરોના ની લડાઈ સામે લડવા સજ્જ બન્યા

સમગ્ર દેશમાં કોરોના ની મહામારી એ ભારે માજા મૂકી છે તયારે એકમાત્ર ઉપાય રક્ષણ માટે નુ રસીકરણ જ હોય અને તેમાય લોકો મા રસીકરણ માટે અનેક પ્રકાર ની તર્ક વિતર્ક ની વાતો વહેતી થઇ હોય ત્યારે અમુક સમાજ રસીકરણ કરાવવા થી દુર રહેતા હવે સમાજ મા રસીકરણ માટે ની જાગૃતિ આવી હોય અને તેનો સીધો જસ ધર્મ ગુરુઓના પ્રયાસો ને આપો શકાય એમ છે તયારે હવે અન્ય લોકો ની જેમ જ રસીકરણ માટે ગેરસમજ મા રાખતું મુસ્લિમ સમાજ પણ ધર્મગુરુઓના પ્રયાસોથી મોટા પ્રમાણ માં રસીકરણ કરાવતું થયેલ છે.

રાજપીપળા ખાતે આવેલ વોડૅ નં 5મા આજરોજ સરકાર શ્રી દ્નાવારા કોરોના ને હરાવવા વેકશીન લેવા માટે ધંણા પ્રયાશો થઇ રહ્યા છે તે હેતુ થી આજે ભારત દેશ ના ખુણે ખુણા મા વેક્શીંન માટે મુહીમ ચલાવવામા એડવટાઇઝ ના માધ્યમં થી લોકો ને રસી લેવા પ્રયાસો કરવામા આવિ રહ્યા છે તેના ભાગરૂપે આજે નુરાની યંગ સરકૅલ ના સહયોગ થી આજે કોરોના વિરોધી રસી ની ગેર સમજ દુર કરીને વોડૅ નં ૫ ના નાગરીકોને માગૅ દરશૅન આપી “કોરોના કો હરાના હે ” વેકશીન હે જરૂરી ” ના સુત્રો સાથે આજરોજ આરબ ટેકરા વિસ્તાર મા જાવેદ ખાન બલુચી તેમજ ઇરફાન આરબ તેમજ વિસ્તાર ના વરિષ્ઠ નાગરીકો પત્રકારો અને ધમૅ ગુરૂઓ ના પ્રયાસ થી પ્રજામા જાગૃત્તા ફેલાય અને લોકો રસી લે તે હેતુથી આજ રોજ આરબ ટેરકરા વિસ્તાર મા રસીકરણ નો પ્રોગ્રામ રાખવામા આવતા લોકોએ રસી નો લાભ લીધો હતો.

લોકો મા હવે જાગૃતિ આવતા રસીકરણ માટે અનેરો માહોલ જોવા મળ્યો હતો અને લોકો રસી મુકાવવા સેન્ટર પર આવિ માસ્ક અને સોશ્યલ ડીસ્સટંન રાખી ને રસી મુકાવી રહ્યા હતા અને વિસ્તાર ના નાગરીકો તેમજ ઘણા લોકો એ રસી નો લાભ લઇ ને લોકો એ રસી મુકાવીને અરબંન હેલ્થ સેન્ટર રાજપીપળા ના ડૉ અમીશા ચૌહાણ તેમજ તેમના સ્ટાફ ગણ નો આભાર માન્યો હતો અને પોતે નાગરીકોને રસી માટે અપીલ કરી હતી કે રસી મુકાવો રસીથી કોઇ આડ અસર થતી નથી માટે વઘુમા વઘુ લોકો રસી મુકાવે કોરોનાને હરાવે તે હેતુથી વોડૅ નં ૫ ના તમામ નાગરિકોને અપીલ કરી અને આજરોજ પ્રોગ્રામના સમય દરમીયાન ૧૦:૩૦ થી ૨:૩૦ સુધી મા સૌથી વધુ ૧૫૨ લોકો એ લાભ લીધો અને મુસ્લીમ સમાજ મા સૌથી વધુ જાગૃત્તા ફેલાઇ અને લોકો રસી માટે આગળ આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here