મહીસાગર જીલ્લાનાં બાલાસિનોર પોલીસ સ્ટેશન નાં 4 ગુન્હામાં નાસ્તા ફરતા બિલ્લા ગેંગના આરોપીને ઝડપી પાડતી મોડાસા ટાઉન પોલીસ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આરોપી ફારૂકભાઈ રફીક ઉર્ફે રસુલ ગુલાબ ભટ્ટી રહે.કઉ -કુકડી તા.મોડાસા ડુગરવાડા કેનાલ પાસેથી પસાર થવાની બાતમી ને આધારે ડી સ્ટાફ ની ટીમે પીઆઈ બી.કે.ભરાઈ ની સુચના થી ઝડપી લીધો.

આરોપી સામે બાલાસીનોર પેટલાદ આણંદ તેમજ અરવલ્લી જીલ્લા નાં સાઠંબા પોલીસ સ્ટેશન માં ચોરી નાં ગુન્હા નોંધાયેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here