અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમા GPS ટેકર લગાવનાર પોલીસની રડારમાં…

મોડાસા, (અરવલ્લી)/વસીમ શેખ :-

જિલ્લા LCB એ GPS ટ્રેકર લગાવનાર 2 આરોપીઓ ઝડપ્યા

અધિકારીઓના લોકેશન ટ્રેશ કરવા માટે આરોપીઓએ લગાવ્યું હતું GPS

GPS બોક્ષમાં બે સીમકાર્ડ મળી આવતા સાયબર સેલ પણ તપાસમાં મદદ લેવાઈ હતી

પ્રભુદાસ મેણાત અને ઉપેન્દ્ર ડોડીયા નામના બે આરોપી ની કરાઈ ધડપકડ

પોલીસ વડા સંજય ખરાતે પત્રકાર પરિષદ યોજી આપી માહિતી

બંને આરોપીઓ ભિલોડા તાલુકાના વતની.આ ગુન્હા માં સંડોવાયેલા નિમેશ કુમાર જગદીશભાઈ ગોર.રહે.દેવભુમી.સો.સા.મોડાસા વોન્ટેડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here