ભાજપના અનુસુચિત જાતિના પ્રમુખ મનોજભાઈ રાઠોડ દ્વારા રાજકોટ જીલ્લા આખા નો પ્રવાસ કરેલ ત્યારે ખાસ લોકોના પ્રશ્નો સાંભળીયા હતા

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબ અને ડોક્ટર પ્રદુમન વાઝા સાહેબ ની સુચના અનુસાર ભારતીય જનતા પાર્ટી ની રાજકોટ જિલ્લા અનુસૂચિતજાતિ ની ટીમ દ્વારા અનુસુચિત જાતિના લોકોના પ્રશનો લેખિત અને મૌખિક રજૂઆતો ધોરાજી ભાજપ કાર્યાલય ખાતે કરેલ ત્યારે ધોરાજી,જેતપુર, ભાયાવદર અને આખા જીલા ના તાલુકા વોનો આજે પ્રવાસ ચાલું કરેલ છે. આ પ્રવાસ ની વિશેષ એટલા માટે છે કે છેવાડાના માનવી અનુસુચિત જાતિના સમાજના લોકો ને કોગ્રેસ ના ખોટા લોકો પ્રચાર કરે છે આજે ભારતીય જનતા પાર્ટી ની કૃષિ ને લગતી યોજનાઓ ગાય માતા માટે ની ગયા વર્ષે ૯૦૦ રુપિયા દર મહિને આપે છે. કૃષિ ના એક રૂપિયો ભર્યા સિવાય ઘણી યોજનાઓ છે એટલે ભારતીય જનતા પાર્ટી સરકાર અને સંગઠન બેઈ સતત કાર્યરત છે અને અનુસુચિત જાતિના સમાજ સુધી આ યોજના ની માહિતી પોહોંચે એટલા માટે ભારતીય જનતા પાર્ટી ની ટીમ રાજકોટ જીલ્લા અનુસુચિત જાતિના પ્રમુખ સતત લોકો ના પ્રશ્નો ને તાત્કાલિક નીરાકરણ કરતા એવા મનોજભાઈ રાઠોડ તેમજ લાલજીભાઈ.તેમજ વાણીયા સાહેબ તેમજ દાફડા સાહેબ મહેશભાઈ. તુષારભાઈ. બાપુ. વજુભાઈ. તુષારભાઈ તેમજ શહેર ના પ્રમુખ તેમજ દરેક ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારીઓ આખી ટીમે ખભે થી ખભો મિલાવીને અને અનુસુચિત જાતિના સમાજ સુધી આ યોજના વો પહોંચે તે ના માટે ભારતીય જનતા પાર્ટી એ પ્રવાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here