બોડેલી હાલોલ રોડ પર એસટી ડેપો સામે ઇકો કાર ડિવાઇડર પર ચડી જતા અકસ્માત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ઇકો કારમાં સવાર મુસાફરનો થયો આબાદ બચાવો
ડિવાઇડર પર વારંવાર અકસ્માત થતા હોવાની લોકમુકે ચર્ચા
eeco કાર ડિવાઇડર પર ચડી જતા eeco કારને નુકસાન
ઇકો કારના મુસાફરો થયો બચાવ…
મધ્યપ્રદેશના પરિવાર પાવાગઢ દર્શન અર્થે જતા હતા ત્યારે સર્જાયો ધડાકા અવાજ સાથે અકસ્માત થતા આ ઈકો ગાડીમાં બેસેલ સવાર નો જીવ પડેકે બંધાયો હતો સ્થાનિક લોકોની મદદથી eeco ગાડીને ધક્કો મારીને બહાર કાઢવામાં આવી હતી મુસાફરોને આબાદ બચાવ થયો હતો
બોડેલીના અલીપુરા એસટી ડેપો પાસે આવેલ હાલોલ રોડ ઉપર આ ડિવાઇડર ઉપર વારંવાર અકસ્માત સર્જાય છે તે માટે સ્થાનિકો દ્વારા ડીવાયડર રીપેરીંગ કરવા તેમજ સૂચક ચિન્હ મુકવા માંગ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here