બોડેલી નજીક ઢેબરપુરા ગામે ૨૦ દિવસથી ગુમ થયેલી પરિણીતાની લાશનો ભેદ ઉકેલાયો…

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બોડેલી તાલુકાના ઢેબરપૂરા ગામે કપાસના ખેતરમાં દાટેલી હાલતમાં ગામની પરિણીતાની લાશ મળતા ચકચાર મચી છે . 20 દિવસથી ગુમ પરિણીતાની હત્યા કરનાર આરોપી ને આજે બોડેલી પોલિસએ ધરપકડ કરી મળતી માહિતી મુજબ બોડેલી તાલુકા નાં ઢેબરપુરાનાં રેખાબેન પ્રેમ સબંધ ફાફટ ગામ ના યુવાન અલ્પેશ ભાઈ સાથે હતા અલ્પેશ એ રેખા ને ભાગી જવા નું કહેતા રેખા નાં પડતાં અલ્પેશ શરીર સુખ માણી ને રેખા બેન નું ગળું દબાવીને મોત ને ઘાટ ઉતારી હતી અને ત્યાર બાદ અલ્પેશે ખાડો ખોદીને દાટી દેવામાં આવી હતી ત્યારે બોડેલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અલ્પેશ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here