ધોરાજીમા જનતાબાગના લોકાર્પણ કાર્યક્રમમા કોરોના ગાઇડલાઈનના ધજાગરા…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજીના ધારાસભ્ય લલિત ભાઈ વસોયા દ્વારા 2 દિવસ પહેલા માસ્ક અને માટે સોશિયલ ડિસ્ટન્ટ માટે પોસ્ટ સોસીયલ મીડિયા મા મુકેલ હતી, અને આજે રોજ જનતાબાગ ના લોકાર્પણ કાર્યક્રમ મા ધારાસભ્ય શ્રી પોતે માસ્ક વગર અને ટોળા મા ફોટોસેશન કરાવતા નજરે પડે છેઃ

શુ બધા કાયદા સામાન્ય જનતા માટે જ છેઃ ? કે પછી ધારાસભ્ય માત્ર સસ્તી પ્રસિદ્ધ માટે મોટી મોટી વાતો કરે છે.

સામાન્ય માણસો પાસે દંડ ઉઘરાવતું તંત્ર આયોજકો સામે કોઈ પગલા લેશે ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here