બોડેલી તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓના મતદાનને લઈ પ્રશાસનની સજ્જ…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી તાલુકામાં તારીખ 19 ડિસેમ્બર અને રવિવારના દિવસે સવારે સાત વાગ્યાથી સ્થાનિક ચૂંટણીનો પ્રારંભ થશે ત્યારે આજે બોડેલી સેવા સદન માં મતદાન મથકમાં મુકાયેલા કર્મચારી શિક્ષક તેમજ અન્ય કર્મચારીઓને જે રૂટ ઉપર મૂકવાના મા આવ્યા હતા. તે તેમજ બોડેલી તાલુકા ની સ્કૂલો પર ચૂંટણીના મતદાન મથક પર ચૂંટણીને જે લાગતી તે વસ્તુઓ લઈને આજે બોડેલી સેવા સદન થી કર્મચારીઓ પોતપોતાની જગ્યા ઉપર જ્યાં જ્યાં મૂક્યા હોય ત્યાં આજે કર્મચારીઓ રવાના થયા હતા તેમજ બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી તેમજ બહારથી બોલાવેલ પોલીસ કર્મીને આજથી મત મથક પર બંદોબસ્ત મા મુકી દેવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here