બોડેલી તાલુકાના વનયાદરી ગામ પાસે બે હાઇવા ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિને ઇજા થઇ 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મળતી વિગતો મુજબ આજ રોજ 24 જૂન 2023 ના રોજ છોટાઉદેપુર જિલ્લા ના બોડેલીના વનયદ્રી ગામ હાઇવા ટ્રક જેમાં ડ્રાઇવર ગંભીર ઇજા રીતે કેબીન માં ફસાયો હતો જયારે ફસાયેલાં ટ્રક ના ચાલક ને ભારે જેહમત બાદ બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અકસ્માત સર્જાતા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતની ઘટનાને લઈને બંને બાજુ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here