બોડેલી એસ.ટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય… જવાબદાર તંત્રના આંખ આડા કાન…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી એસ ટી ડેપો માં ગંદકીથી મુસાફરો હેરાન પરેશાન થઈ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બોડેલી ડેપો માં પાણીની પરબ તેમજ પેસેન્જર ના બાંકડા પાસે ગંદકી જોવા મળી હતી જ્યાં જુઓ ત્યાં પાન માવા ખાઇને પિચકારીઓ મારેલી જોવા મળી હતી અને ડેપોના સફાઇ કર્મચારીને પૂછતા કહ્યું હતું કે બે-ત્રણ મહિનાથી કોન્ટ્રાકટ બદલાયો હોવાથી આ તકલીફ છે એવું જણાવ્યું હતું અને ડેપો પરિસરમાં ક્યાંય ડસબીન જોવા ના મળ્યું હતું સફાઈ અભિયાનમાં ધજાગરા ઉડતા બચાવવા માટે બોડેલી ડેપો માં ડસબીન મુકી ને સફાઈની તકેદારી લેવી ખુબજ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here