બોડેલીની 12 વર્ષીય બાલિકાએ સાડા ત્રણ વર્ષના રોજા પૂર્ણ કરી અલ્લાહની ઈબાદત કરી…

બોડેલી,(છોટાઉદેપુર) હનીફ ધાબાવાલા :-

બોડેલી સાધના નગર સોસાયટી મારેહતા મદીના બાનુ ફૈઝુ ભાઈ લાલા જેમની ઉંમર 12 વર્ષ આટલી નાની ઉંમરમાં સારા ત્રણ મહિના ના રોજા રાખી અલ્લાહ તઆલાની ઇબાદત કરી અને આટલી કાળઝાળ ગરમીમાં રોજા રાખી ગરમી ને પડકાર આપી તમામ ઇન્સાનિયત માટે દુઆ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here