બોડેલી એસટી ડેપોના કર્મચારીઓએ વિભાગના કર્મચારીઓનું આદોલન ઘંટનાદ કરી વિરોધ નોંધાવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

તારીખ 17 ના રોજ બોડેલી એસટી ડેપોના કર્મચારીઓએ વિભાગના કર્મચારીઓનું આદોલન ઘંટનાદ કરી વિરોધ નોંધાવ્યો હતો, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન ( મજૂર મહાજન ) , ગુજરાત જ્ય એસટી કર્મચારી મહામંડળ ( ઈન્ટુક ) અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘ ( બીએમએસ ) દ્વારા એસટી નિગમના કર્મચારી તેમના 20 પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી નિગમના નિગમના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજો તા.૨૨-૪-૨૦૨ ( દિવસ ) દરમ્યાન નિગમના તમામ કર્મચારીઓ ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે . તા.૨૨-૦૯-૨૦૨૨ની મધ્યરાત્રીના ૦૦–૦૦ કલાકથી એટલે કે તા.૨૩-૪-૨૦૨૨ને શુક્રવારના રોજથી નિગમના તમામ કર્મચારીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં તો સ્વયંભૂ માસ સી.એલ. ઉપર ઉતરશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here