બોડેલી અલીપુરા ચોકડી પર 141,720 રૂ. નો દારૂ ભરેલી કાર સાથે, એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર જીલ્લા એલસીબી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જીલ્લાના બોડેલીની અલીપુરા ચોકડી પરથીજિલ્લા એલસીબીએ કારમાંથીરૂપિયા 1.41 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.કુલ 6,46,720 રૂપિયાનામુદ્દામાલને જપ્ત કરી એકનીઅટક કરી પોલીસે ચાર વિરુદ્ધફરિયાદ નોધી હતી.મળેલી બાતમી મુજબ જિલ્લાએલસીબીના સ્ટાફે અલીપુરા ચારરસ્તા પર વોચ ગોઠવ્યો હતો. એક મારુતી કાર આવતા તેને અટકાવીપૂછપરછ કરતા સુનિલ, દિનેશ ભાઈ જયસ્વાલરહે. સમૃધિ સોસાયટી, વાઘોડિયા ની મારૂતી સ્વીફ્ટ કાર , રજીસ્ટ્રેશન નંબર ,Gj 06PD9394કારનું ચેકિંગ કરતા ડિકીઅને પાછળની સીટમાંથી1,41,720 રૂપિયાની 696 નંગદારૂની બોટલો મળી આવી હતી.દારૂની હેરાફેરીમાં ઉપયોગલેવાયેલી કાર મળી કુલ મુદ્દામાલજપ્ત કરી કુલ ચાર સામે ફરિયાદનોંધી વધુ તપાસ હાથ ધરી હતી.બોડેલીમાં હોમ ડિલિવરીઇંગ્લિશ દારૂની બોટલપહોચાડનારા બુટલેગરોમાંફફડાટ વ્યાપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here