બોડેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ભારે રસાકસીનો માહોલ…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૬ માંથી ૭ બિનહરીફ જાહેર થયા છે અને બોડેલીમાં સરપંચ ઉમેદવારી મા ત્રણ સરપંચ ફાઇટ કરશે તેમજ અલીપુરા માં 14 માંથી એક પણ બિનહરીફ જોવા મળ્યા નથી ત્યારે અલીપુરા માં ત્રણ સરપંચની ઉમેદવારી નુ ફોર્મ ભરવાથી જોરદાર રસાકસી જોવા મળશે ત્યારે અલીપુરા માં એક પણ બિનહરીફ જોવા મળ્યા નથી ઢોકલીયા ગ્રામ પંચાયત આઠમાંથી એક પણ બિનહરીફ જોવા મળ્યા નથી ત્યારે ઢોકલીયા ગ્રામ પંચાયત સરપંચ માટે બે ફોર્મ ભરવા મા આવ્યા છે બોડેલી ગ્રામ પંચાયતના સભ્યોના વોર્ડ નામ નંબર ની યાદી વોર્ડ ૨ ભાવનાબેન કમલેશભાઈ પંચોલી. વોર્ડ ૪ અંજનાબેન બારીયા વોર્ડ ૫ માં રાકેશભાઈ અમીન વોર્ડ ૭ રીંકલબેન બ્રિજેશભાઈ વોર્ડ ૯ મા યુનુસભાઇ મોહમ્મદજી ખત્રી. વોર્ડ૧૪ માં મહેતા મનીષ કુમાર જગદીશભાઈ વોર્ડ૧૫ મા ચોકસી તુષાર કુમાર સુરેશભાઈ આ કુલ સાત સભ્યો બોડી ગ્રામ પંચાયતના બિન હરીફ જાહેર થયેલ છે આ વખતે અલીપુરા અને ઢોકલીયામાં ભારે રસાકસી થી ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણી લડવા મથી રહ્યા છે આ વખતે અલીપુરા કોને સરપંચ બનાવે છે તે જોવાનું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here