બોડેલીના શેઠ ઉપેન્દ્રસિંહ કાપડિયાની xuv ચાલુ કારમાં આગ લાગી… કારચાલક નો આબાદ બચાવ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીના સેઠ ઉપેન્દ્રસિંહ કાપડિયા આજે તેમની દીકરીને લઈને વડોદરા એરપોર્ટ પર મુકવા ગયા હતા મૂકીને પરત આવતા વડોદરા થી બોડેલી છુછાપુરા પાસે ચાલુ ગાડી xuv માં આગ લાગી હતી આ આગ જો જોતા માં વિકરાળ રુપધારણ કરી લીધું હતું અને બોડેલી થી ફાયર ફાઈટર આવતા પહેલા આ xuv ગાડીને બાળીને ખાખ કરી દીધી હતી જાણવા મળ્યું છે કે કારચાલક ને પગમાં થોડી ઈજા થઈ હતી અને કારચાલકનો આબાદ બચાવ થયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here