બોડેલીના ઢોકલીયા ખાતે રક્તદાન શિબિર યોજાઇ

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

તારીખ 23 બોડેલી ઢોકલીયા ખાતે રક્તદાન શિબિર યોજાઇ હતી બોડી તારીખ 23 બોડેલી ઢોકલીયા વિસ્તારમાં આવેલા સંગમ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પ આયોજન રાખેલ હતો કરબલાના શહીદોની યાદમાં બોડેલીના ઢોકલીયા માં આવેલ ખાનગી સંગમ હોસ્પિટલ માં ઇન્ડૂ બ્લડ બેન્ક સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પને સફળ બનાવવા માટે સાબીર ભાઈ પઠાન આજે અતિક કરેશી તેમજ બોડેલીના આગેવાનો ભારે મહેનત કરી હતી કેમ્પમાં 53 યુનિટ જેટલું રક્તદાન થયું હતું તે બદલ રક્ત દાન આપનાર નો આભાર માન્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here