પાસાના કામે વોન્ટેડ ઈસમ મુકેશભાઇ કરણ ભરવાડને ગોઠડા ચોકડી પાસેથી પકડી પાડી કાકણપુર પો.સ્ટે. સોપતી પંચમહાલ જીલ્લા એલ.સી.બી. પોલીસ

ગોધરા,(પંચમહાલ) કાસીમ ખાતુડા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનનરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અનધક્ષકશ્રી ડૉ. લીના પાટીલ સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં અસામાજીક પ્રવૃનત નેસ્તો નાબુદ કરવા તેમજ પાસા તથા તડીપારની અસરકારક કાર્યવાહી કરવા સારૂ પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.પી.જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સૂચના આપેલ તે સુચના મુજબ એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્રારા ચોક્કસ બાતમી મળેલી કે, કાકણપુર પો.સ્ટે.મા પાસાના કામે વોન્ટેડ ઈસમ મુકેશભાઇ કરણભાઇ ભરવાડ હાલમા ગોઠડા ચોકડી પાસે ઉભલે છે, તેવી મળેલ બાતમી આધારે પોલીસ સબ ઈન્સપેક્ટરટરશ્રી આઈ.એ.સીસોદીયા એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગોઠડા ચોકડી પાસે જઈ ખાનગી વોચ રાખી તપાસ કરતા બાતમી મુજબનો મુકેશભાઇ કરણભાઇ ભરવાડ રહે.ડાકોર પુનિત પાર્ક સોસાયટી ડબગરની વાડીની પાછળ તા.ઠાસરા જી.ખેડા નાઓ મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કાકણપુર પોલીસ સ્ટેશનને સોપવાની કાર્યવાહી કરવામા આવલે છે ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ ખેડા તેમજ પંચમહાલ જીલ્લાના પોલીસ સ્ટેશનમા મારામારી તેમજ ધાક ધમકીના કુલ-૫ ગુન્હાઓ દાખલ થયેલ છે ઉપરોકત ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટેરટશ્રી પચં મહાલ, ગોધરા નાઓને મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર થતા ઉપરોકત ઇસમને પાસાધારા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવાનો હુકમ શ્રી સજુલ મયાત્રા જિલ્લા મેજીસ્ટેરટશ્રી પંચમહાલ, ગોધરા નાઓ તરફથી મળતા સદર ઇસમની અટકાયત કરી મધ્યસ્થ જલે અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here