પાવીજેતપુર : રાષ્ટ્રપતિ દ્ધારા જલ શક્તિ અભિયાન અંતર્ગત વિડીયો કોન્ફરન્સ મારફતે સમજણ આપી

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

પાવીજેતપુર ગ્રામ પંચાયત ખાતે આજરોજ જલ શક્તિ અભિયાન કેચ ધ રેન 2022 અંતર્ગત ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં તાલુકા અધિકારી એ શપથ લેવડાવી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાવીજેતપુર ગ્રામ પંચાયતમાં ગ્રામસભાના રાખી આવી હતી જેમાં આશાબેન ફેસીલેટર બેન ફિમેલ હેલ્થ વર્કર મેલ વર્કર અન્ય ગ્રામજનો પાણી બચાવો અભિયાનજલ શક્તિ અભિયાન અંતર્ગત સમજણ આપી અને ચળ શપથ લેવડાઇ હતી. હું પાણી બચાવવા ની અને તેને વિવેક પૂર્ણ ઉપયોગી ની શપથ લઉ છું જેવી સાત જેટલી અલગ અલગ શપથ લેવડાઈ હતી
જયારે તાલુકા અધિકારી દધારા પાણી બચાવો તો પાછળની પેઢીને ઉપયોગમાં આવશે પાણી કેવી રીતે બચાવવું એના ઉપયોગ સમજાવ્યા હતા આ ગ્રામ સભામાં તાલુકા વિકાસ અધિકારી પાવીજેતપુર તલાટી ક્રમ મંત્રી પાવીજેતપુર ગ્રામ પંચાયત સરપંચ,ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ,પંચાયતના સભ્ય તથા હેલ્થ વિભાગ તથા આંગણવાડી વર્કર તેડાગર તથા ગામજનો હાજર રહી શપથ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here