પરીક્ષા કેન્દ્રોની નજીક જાહેરમાં લાઉડસ્પીકર / ડી.જે. વગાડવા ઉપર પ્રતિબંધ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જિલ્લામાં હાલ ધોરણ ૧૦ અને ૧૨નો બોર્ડની-પરીક્ષાઓ ચાલી રહેલ છે તે દરમિયાન પરીક્ષા કેન્દ્રોની નજીકમાં લાઉડ સ્પિકર તેમજ ડી.જે. વગાડવામાં આવતા હોવાથી પરોક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને પરોક્ષા આપવામાં મુશ્કેલો અનુભવાતા હોવાની રજુઆત અત્રે મળેલ છે જે અન્વયે પોલીસ અધિક્ષક્ત્રો છોટાઉદેપુરના પત્ર ક્રમાંક :- IIR/ લાઉડસ્પીકર-ડો.જે પ્રતિબંધ ૩૨૫ ૨૦૨૩ તા.૧૮/૦૩/૨૦૨૩થી હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ચાળી રહેલ છે. જિલ્લામાં આવેલ પરોક્ષા કેન્દ્રોની નજીકમાં ભાઉડસ્પીકર તેમજ ડી.જે વગાડવામાં આવે છે જેથી પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મુકેલો અનુભવાય છે જેથી પરીક્ષા સમય દરમિયાન વિધાર્થીઓ શાંતિમય વાતાવરણમાં કોઈ પણ પ્રકારના ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની નજીક જાહેરમાં ભાઉડ સ્પિકર ડી.જે વગાડવા ઉપર પ્રતિબંધ કરવા અભિપ્રાય આપેલ છે.
ઉક્ત હકીકૃત ધ્યાને વઈ, પરીક્ષા સમય દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિમય વાતાવરણમાં કોઈ પણ પ્રકારનાં ખલેલ વગર પરીક્ષા વાસ્તે હું સ્તુતિ ચારણ, IAS જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર ગુજરાત પોલોસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(થ) હેઠળના ડી.જે. (ડીસ્ક જોકી) સૌસ્ટમ Ambient Air Quality Standard in respect of Noise અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ૫૦૦ મીટરના અંતર સુધી સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૦ ક્લાક દરમિયાન માઇક, લાઉડસ્પીકર તથા ડો,જે, (ડીસ્ક જોકો સીસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહો ડો.જે. સીસ્ટમના માલીક કે જે આ સીસ્ટમ ભાડે આપે છે તેઓએ નજીકના પોલોસ સ્ટેશનમાંનોંધણો કરાવવનો રહેશે. થયેથી પરવાનગી રદબાતલ થયેલ ગણાશે. વરધોડો / રેલો, ધાર્મિક, રાજકીય કે સામાજિક શોભાયાત્રાઓના સમય દરમિયાન ઉપરોક્ત શરતોનો ભંગ કરે અથવા કોઈ અનિચ્છનિય વાજિંત્રનો ઉપયોગ અધિકૃત કરેલ અધિકારોનો લેખિત પરવાનગી સિવાય કરી શકાશે નહી. તેમજ અવાજનું પ્રદુષણ ફેલાવી શકાશે નહો. આવી પરવાનગોની અરજી તેના ઉપયોગ કરવાના હોય તે દિવસના સાત દિવસથે ઓછી નહીં તેટલા સમય પહેલા પરવાનગી કાઢી આપવા માટે અધિકૃત અધિકારોને અરજી કરવાની રહેશે, પરંતુ વ્યજબી કારણ દર્શાવતા સાત દિવસ કરતા ઓછા સમયનો અંદર માંગવામાં આવેલ પરવાનગી તેમ કરવા માટે અધિકૃત અધિકારી પોતાની વિવેકબુદ્ધિ અનુસાર આપિ શકશે મંદિરો, ચર્ચ, મસ્જિદોમાં માઈક સૌસ્ટમ / વાજિનો અવાજ એ રીતે મર્યાદિત કરેલો હોવો જોઈએ કે સંકુલનો હદ બહાર જાય નહો. ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા ઉપર જણાવેલ નિયમો તથા પરવાનગી પત્રમાં દર્શાવેલ વિસ્તાર અને સમય અંગે કોઈ ભંગ કરે તો સદરહું જાહેરનામું તા.૨૦/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૧૩ સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે
આપી શકે તે માટે જિલ્લામાં આવેલ પરોક્ષા કેન્દ્રોની નજીક જાહેરમાં લાઉડ સ્પિકર/ ડી.જે વગાડવા ઉપર જાહેરહિતમાં પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.
જાહેરનામા બહાર પાડવાનો મને મળેલ સત્તાની રૂઇએ નીચે મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવું છું. સરકારી કચેરીઓ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોનો આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે. જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઇક, વાઉંડસ્પિકર તથા ડી.જે. (ડોસ્ક જોકી) સૌસ્ટમનો ઉપયોગ કરો શકાશે નહી.
રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો / કયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન ગરબા જાહેરમાર્ગમાં રોકાઈને કરી શકાશે નહી.
ચુકાદાના નિર્દેશો તથા ધી નોઇઝ પોલ્યુશન (રેગ્યુલેશન એંડ કન્ટ્રોલ) રુલ્સ-૨૦૦૦ના એન્વાયરમેન્ટના પ્રોટેક્શનની જોગવાઈઓ મુજબ જણાવેલ તમામ પ્રાવધાનો અને જોગવાઇઓનો ઉલ્લંઘન કરતા હોય તે વગાડવા પર કાયમને માટે પ્રતિબંધ છે, પરંતુ નીચેનો શરતોને આધીન અગાઉથી અધિકૃત પરવાનગીના આધારે ફક્ત માઈક સૌસ્ટમને પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે. SSC અને HSC પરીક્ષાઓને ધ્યાને રાખી વિધાર્થીઓના હિતમાં ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લેવા તેમજ જિલ્લામાં ચાલુ પરીક્ષા દરમિયાન કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય અને શાંતિમય વાતાવરણમાં ખલેલ વગર પરોક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રના સ્થળ નજીક
માઈક સીસ્ટમ અને ડી.જે વગાડવા માટે તેના માલીક/ભાગોદારે પરવાનગી અરજી જે તે વિસ્તારના મામલતદાર અને એક્ઝોક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીની કચેરીએ કરો મંજુરી મેળવો લેવાનો રહેશે અને આપેલ શરતોને ચુસ્તપણે બિનચૂક અમલ કરવાનો રહેશે. શરતોનો ભંગ
બનાવ બને તો તેનો સંપુર્ણ જવાબદારી પરવાનેદાર પરવાનગી લેવા માટે આવનાર વ્યક્તિની રહેશે. છોટાઉદેપુર જિલ્લાના મેજીસ્ટ્રેટના અધિકાર ક્ષેત્રની જાહેર જગ્યામાં અથવા તો જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઈક સોસ્ટમાં
અરજદાર તથા તેના પ્રતિનિધિએ મળેલ પરવાનગી સાથે માઇક સિસ્ટમ, વાજિત્રનો ઉપયોગ થાય તે સમયે ઉપરોક્ત જાહેર જગ્યા ઉપર હાજર રહેવુ પડશે. ફરજ પરના અધિકારીએ આ અંગેનો પરવાનો જોવા માંગે ત્યારે પરવાનાધારકોએ રજૂ કરવાનો રહેશે
ગતિમાન વાહનમાં કોઈ પણ માઈક સીસ્ટમ વાજિંત્રનો ઉપયોગ જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી અધિકૃત કરેલા અધિકારીની પરવાનગી સિવાય કોઈ પણ હેતુ માટે વાપરવો નહો અથવા ચલાવવો નહીં.
માઇક સૌસ્ટમ / વાજિંત્રના ઉપયોગથી આસપાસના રહેવાસીઓ અથવા રાહદારીઓને અડચણ, હરકત, અગવડ, જોખમ, ભય કે નુક્શાન અટકાવવા માટે કોઈ પણ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તેઓના તરફથી અધિકૃત કરેલ કોઇ પણ અધિકારો તેને યોગ્ય લાગે તેટલી મુદત માટે કોઈ પણ જગ્યાએ પરવાનો ધરાવનારને માઈક સીસ્ટમ / વાજિંત્ર વાપરવા પર મનાઈ ફરમાવતો હુક્મ કરો રાકાશે.
વાહન તથા માઈક સીસ્ટમ / વાજિંત્ર અને તેના ઉપકરણો જપ્ત કરી કા યદેસર કરી શકશે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ નો કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. એવુ જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુરનો અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here