પંચમહાલ જિલ્લામાં જૂનથી ગુડ્ઝ વાહનો માટે નંબરની નવી ટ્રાન્સપોર્ટ સિરીઝ શરૂ થશે…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

7 જૂનથી પસંદગીના નંબરોની ફાળવણી કરાશે

પંચમહાલ જિલ્લાના ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુડ્ઝ વાહનો માટે તા. 01/06/2021ના રોજ જીજે-17-એક્સએક્સ 0001 થી 9999 સુધીના નંબરની નવી ટ્રાન્સપોર્ટ સિરીઝની શરૂઆત થઈ રહી છે. તેમજ તા. 07/06/2021ના રોજથી પસંદગીના નંબરોની ફાળવણી કરવામાં આવશે, જેની નોંધ જિલ્લાની મોટરિંગ પબ્લિકને લેવા અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here