નરેન્દ્ર મોદી વિચાર મંચના કાલોલ તાલુકા (પંચમહાલ જિલ્લાનાં મહિલા અધ્યક્ષ ભારતી બેન જોષી દ્વારા રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

નવા રોપેલ છોડ ને રાખડી બાંધી તેની માવજત કરવાની જવાબદારી લીધી. આ પ્રેરણાદાયક કાર્ય માં નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પંચમહાલ જિલ્લા મહામંત્રી રમેશ ભાઈ પરમાર (તલાટી), કાલોલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ડૉ કિરણસિંહ પરમાર, રાજુભાઈ શાસ્ત્રી, સોનુ મારવાડી, સૈલેશ ભાઈ રાઠોડ, પધ્માબેન ચૌહાણ વિગેરે જોડાયા અને કાર્યક્રમને સફળ બનાવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here