ધોરાજી પંથકના વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો આવતા વરસાદી માહોલ

ધોરાજી2,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

કાલ રાત્રી થી સવાર સુધી નો વરસાદ નોંધાયો ૧૭ મી.મી

ધોરાજી ના આજૂબાજૂ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ નોંધાયો

મેઘરાજાની મહેર થી ધરતી પુત્રો માં ખુશી માહોલ જોવા મળ્યો.

વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમી ઉકળાટ થી મળી રાહત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here