ધોરાજીના ભુખી નજીક આવેલ ભાદર 2 ડેમમાં પાણીની પુષ્કળ આવક

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી ના ઉપર વાસ માં વરસેલા ભારે વરસાદ ને કારણે ભાદર 2 માં પુષ્કળ પ્રમાણ માં પાણી ની આવક

કુલ 7 ફૂટ નવા નીર ની આવક નોંધાઇ… હાલ ડેમ ની સપાટી 37 ફૂટ એ પોહચી… કુલ સપાટી 50 ફૂટ

ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણાના ના 67 જેટલા ગામો ને પીવાના પાણી પૂરું પાડતા ભાદર 2 માં પાણી ની આવક ના પગલી લોકો માં ખુશી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here