દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોખમી પુલ અકસ્માત સજે તે પહેલા તંત્ર વાહકો ધ્યાન આપે તેવી ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત

દ્વારકા,
આરીફ દીવાન (મોરબી)

સમગ્ર ગુજરાતમાં વિકાસ લુંટારુ બન્યું હોય તેમ વાહનચાલકો પાસેથી દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરી કોરોનાવાયરસ અંતર્ગત ધંધા-રોજગારમાં મંદીનો માહોલ હોય તેવા સમયે ટુ વ્હીલર થી માંડી ટ્રક ચાલકો પાસે આડેધડ દંડ ફટકારી સરકારની તિજોરી ભરવામાં આવી રહી હોય ત્યારે વિરોધ પક્ષના નેતાઓ મૌન રહ્યા હોય તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદમાં આવેલા ખંભાળિયા વિસ્તારમાં ઘણા બધા માર્ગો મરામત માંગતા હોય રોડ રસ્તા ખખડધજ થઈ ગયા હોય અને અકસ્માત જનક પુલ બન્યા હોય ત્યારે તેને કોઈ મોટી દુઃખદ અકસ્માત ઘટના બને તે પહેલા પ્રજાલક્ષી કામ કરવાના બદલે દંડ ફટકારવામાં વ્યસ્ત રહેલા નેતાઓ વિકાસની આડમાં ખુલ્લી લૂંટ કોરોનાવાયરસ અંતર્ગત કરી રહ્યા હોય તેવું હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકો મહેસૂસ કરી રહ્યા છે.

ખંભાળિયા નગરપાલિકામાં આવતા વોર્ડ નં.૧ ના કાઉન્સીલર ઈમ્તિયાજખાન લોદીન દ્વારા ખંભાળિયા નગરપાલિક ના ચીફ ઓફીસરને કેનેડી પુલ પર ભારે વાહનોની અવર – જવર પર પ્રતિબંધ મુકવા રજૂઆત કરવામાં આવેલ છે . આ રજૂઆતમાં જણાવાયું છે કે , ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખામનાથ મંદિર પાસેનો કેનેડી પુલ કે જે વર્ષો જુનો છે . તથા હાલમાં ચોમાસાની સિઝનમાં આશરે ૧૦૦ ઇંચ કરતા હાઇવે પર સલાયા ચોકડીથી પરથી પસાર થાય છે . પરંતુ આ ભવિષ્યમાં કોઇ આકસ્મિક બનાવ પણ વધુ વરસાદ પડેલ હોય જેના આગળ આવેલ પુલ પર ભારે પુલની ક્ષમતા જોતા ભારે વાહનોની ન બને તે માટે આ પુલ પરથી ભારે કારણે આ પુલ હાલ જર્જરીત થઇ વાહનોની અવર – જવર પ્રતિબંધને સતત અવર – જવરના કારણે આ પુલ વાહનોની અવર – જવર પર પ્રતિબંધ ગયેલ છે . વધુમાં દ્વારકા – જામનગર કારણે તે તમામ વાહનોના કેનેડી પુલ બેસી જવાની શક્યતા રહેલ છે . જેથી મુકવામાં આવે . તેવી ફરિયાદ ઉઠવા પામી છે, જે સમગ્ર તસ્વીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here