જબુગામ ખાતે આવેલ આણંદ કૃષિ મહાવિદ્યાલય દ્વારા એનએસએસ સ્પેશિયલ કેમ્પ 2024 ની શરૂઆત…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જબુગામ ખાતે આવેલ આણંદ કૃષિ મહાવિદ્યાલય દ્વારા એનએસએસ સ્પેશિયલ કેમ્પ 2024 શરૂ થયેલ છે. આ કેમ્પ અંતર્ગત ઇન્દુ બ્લડ સેન્ટર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ચિચોડ ગામે આવેલ શ્રી ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમશાળા ખાતે રક્તદાન શિબિર યોજાઇ હતી. આ કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય, જબુગામના મદદનીશ પ્રાધ્યાપક અને એનેએસસ પ્રોગ્રામ ઓફીસર ડો. આર. ડી.શિંદેના અધ્યક્ષતાકુલ 25 જેટલા દાતાઓએ પોતાના રક્તનું રક્તદાન કર્યું હતુ. જેમાં કૃષિ મહાવિદ્યાલય જબુગામના વિધાર્થીઓ તથા સ્ટાફ ગણ અને શ્રી ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમશાળાના સ્ટાફ ગણે પણ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here