છોટા ઉદેપુર જિલ્લાના સજવા ગામે નવરાત્રીની ઉર્ષોલ્લાસ ભેર ઉજવણી

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુકેશ જે રાઠવા :-

છોટા ઉદેપુર જિલ્લાના સજવા ગામે ગામ વતી નવરાત્રી મહોત્સવ ધામધૂમથી નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરી રહ્યા છે તો સજવા ગામે એક એક્તા નું પ્રતિક બતાવે છે અને સજવા ગામ એ સોનાનું ગજવુ કહેવત છે સાચી જોવા મળી રહી છે આજુ બાજુના ૨૦ ૨૫ કિલોમીટર દૂર સજવા ગામ માં લોકો આવી ને રાસ ગરબા નો આનંદ લઇ રહ્યા છે લાઈવ સિંગર સાથે ખેલયૈ ખેલે છે જય અંબે યુવા ગૃપ સજવા ના ગામજનો દ્વારા ઉજવાતો નવરાત્રી મહોત્સવ એ સજવા ને સોના જેવી સજાવટ કરતો મોહત્વસવ એટલે નવરાત્રિ મહોત્સવ સમસ્ત ગામ એક થઈ નવરાત્રી મહોત્સવ ની ઉજવણ ધામધૂમથી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here