છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ બે મોટર સાયકલના ગુનામાં ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીોસંહ પોલીસ માર્ગાને રીક્ષક વડોદરા રેન્જ વડોદરાનો તથા આઇ.જી.શેખ – પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા છોટાઉદેપુર ડીવીજન નાયબ પોલીસ અધીક્ષક કે.એચ.સુર્યવંશી નાઓએ મિલકત રાબંધી વાદા ચોરીના વણશોધાયેલા ગુનાનો શોધી કાઢી અસરકા૨ક કામગીરી ક૨વા છલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ ભાનોો ચા કરેલ જે અન્વયે એ.સી.પરમાર પોલીસ ઇન્સપેકટર તથા એમ.બી.સોલંકી પોલીસ સબ ઇન્સપેક્ટર નામનોના માર્ગદર્શન હેઠળ ગુના ઉકેલવા ખાનગી રાહે બાતમી હકિકત મેળવવા ૨ામજ કરેલ જે અનુસંધાને ર નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ છોટાઉદેપુરના સી.સી.ટી.વી. કેમેરામાં તપાસી મો.સા.ચોરી કરેલ ઇસમના સી.સી.ટી.વી. ફુટેઝ મેલવેલ હતા અને આજરોજ પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેર પાટીયા પાસે પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન એક ઇસમ છોટાઉદેપુર થી ઝેર પાટીયા પાસે મો.સા. લઇને આવતા સદરી મો.સા. ચાલક પ્ર ચોરાયેલ મો.સા. ના કેમેરામાં આવેલ હોય તેની પાસે મો.સા.ના કાગળો તથા માલિકી અંગે આધાર પુરાવો માગતા તેની પારો કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી મોટર સાયકલના એન્જીન ai 04808 તથા ચેશી નં. 02840 ને પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરતા સદર મો.સા. છોટાઉદેપુર પોલીશ સ્ટેશન ગુ.૨,૦, ૧૧૧૮૦૨૨૩૦૯૬/૨૨૩ ૧ ઇ.પી.ડૉ. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે મો.સા. જણાઇ આવતા સદર ગુનાના કામે ઇસમને અટક કરી મો.સા. કબ્જે કરવામાં આવેલ છે તથા પકડાયેલ ઇસમની સધન પુછપરછ કરતા સ૨ ઈસમે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન જે ગુ.૨.૦, ૧૧૧૮૨૨૩૧૦૨૩/૨૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનામાં ચોરાયેલ મો.સા. ની કબુલાત કરેલ છે. આમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા મો.સા. ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.
-:પકડાયેલ ઇસમ :-
૨૬ (૧) નેવસીંગભાઇ જેઠીયાભાઈ રાઠવા ઉ.વ.૨૩ રહે.કાછેલ (કાનાવાટ) મોટા ફળીયા તા.જી. છોટાઉદેપુર
-:સારી ડામગીરી કરનાર :-
૧) એ.સી. ૫૨મા૨ પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) એમ.એચ.નીસ૨તા પોલીસ સબ ઈન્સપેક્ટર
એ (૫) અ.પો.કો. ઉનડભાઈ રામભાઈ બ.નં. ૧૬૦ (૬) અ.પો.કો. શામળભાઈ પ્રભુભાઇ બ.નં.૧૮૭
(૭) આ.પો.કો. રોતિકુમાર માનસંગભાઈ બ.નં. ૨૮૦ (૮) અ.પો.કો. જેમા વીમીંગભાઇ બ.નં.૩૬૮
૪. (૯).પો.કો. ભાવેશભાઇ ધીરૂભાઇ બ.નં.૧૫૨
૬ ( (૩) એચ.જે.ગાંધી, પોલીસ સબ ઇન્સપેક્ટર (૪) અ.હે.કો. અર્રવર્ધો, મકર્તાસં બ.નં.૧૧૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here