છોટાઉદેપુર : દિશા કમિટીની બેઠક ૭મી માર્ચના રોજ યોજવામાં આવશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ડીસ્ટ્રીકટ ડેવલેપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની ડીસેમ્બર-૨૦૨૩ના મહિનામાં પુરી થતી બેઠક આ કમિટીના અધ્યક્ષ અને સાંસદસભ્યશ્રી ગોતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને તા.૦૭ માર્ચના રોજ સવારે ૧૧ વાગે સંકલન હોલ, જિલ્લા સેવા સદનમાં યોજવામાં આવનારી છે. આ દિશા કમિટીના સભ્યોને બેઠકમાં સમયસર બિનચૂક હાજર રહેવા સુચન કરવામાં આવ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here