છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ભરીને જતી ચાર ટ્રકોને ફેરકુવા બોર્ડ પરથી ઝડપી છેલ્લા ચાર દિવસમાં 3.5 કરોડનો મુદ્દમાલ જપ્ત કર્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર ખાન ખનીજ ઓફિસમાંથી મરતી માહિતી મુજબ કે ભુસ્તારશાસ્ત્રની સૂચના અનુસાર જિલ્લા ના અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકીંગ પેટ્રોલિંગમાં હતા ત્યારે રાત્રિય દરમિયાન લેહવાન્ટ ફાટક પર થી ફેરકુવા ગામ તરફ ગેરકાયદેસર રીતે રેતી ભરીને ચાર ટ્રકો આવતી હતી તેઓને થોભી પાસ પરમીટ માંગતા નહીં હોવાનું જણાવેલ ચાર ટ્રકોને જિલ્લા ખાન ખનીજે ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ છેલ્લા ચાર દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તાર કોટલી, નસવાડી રોડ, નાનીબેજ, વાગવા ફેરકુવાબોર્ડ,જેવા વિસ્તારમાં આકસ્મિક લઈ 15 જેટલી ટ્રકોને પકડી પાડી રૂપિયા..3.5 કરોડો નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here