છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા બેઠકની ૪૧ શાળામાં આર.ઓ પ્લાન કાર્યરત કરાયા…

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી (બોડેલી) :-

તારીખ ૧૪ સંખેડા તાલુકાના પરવેટા જિલ્લા પંચાયતની સીટ વિસ્તારમાં આવતી ૪૧ પ્રાથમિક શાળાઓમાં ROમશીન પાણીના બેસાડવામાં આવ્યા આ આરો પ્લાન મશીન બેસાડવાના આઠ લાખના ખર્ચે આ સુવિધા ઊભી કરવામાં આવી હતી વાસણા પ્રાથમિક શાળા ના જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કર્યું ત્યારે સ્થાનિક સરપંચ અલ્પેશ ભાઈ ગોહિલ તેમજ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અલ્કેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મલકાબેન પટેલે જણાવ્યું હતું કે આશરે આઠ લાખના ખર્ચે RO પ્લાન્ટ વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે નાંખવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here