છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બે શંકાસ્પદ ડેંગ્યુ કેસ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં ડેંગ્યુના શંકાસ્પદ કેસ
એક મહિલા તેમજ બાળકીનો સમાવેશ
ડેંગ્યુના શંકાસ્પદ કેસ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં
ઢોકલીયા સહિતના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here