છોટાઉદેપુર જતી એસટી બસમાં નાની ડુમાલી પાસે અચાનક આગ લાગતા બસ બળીને ખાખ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર થી અમદાવાદ રૂટની બસમાં આગ લાગી ST બસ નંબર GJ18z4969 નંબરની બસ જરવા નદીના કોતર પાસેથી નાની ડુમાલી પુનિયાવાટ ની વચ્ચે બોડેલી છોટાઉદેપુર હાઇવે ઉપર તેજગઢ પાસે એસટી બસમાં અકસ્મિત આગ લાગી હતી આ આગ એટલી વીકરાર હતી કે ત્યાં નજરે લોકો જોનારોનો જીવ તાડવે ચડી ગયો હતો પણ જાણવા મુજબ કોઈ જાનહાની થઈ નથી આગ ક્યા કારણે બસ મા લાગી તે જાણવા મળીયુ નથી અને છોટાઉદેપુર ફાયર ફાઈટર તાત્કાલિક આવી પહોંચતા આગ થી લપાઇલી એસટી બસને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી આ આગનો બનાવ સાજે7:00 વાગ્યાની આસપાસ થયો હતો ફાયર ફેક્ટર ની મહેનત બાદ બસમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવ્યો હતો અન્ય છોટાઉદેપુર બોડેલી હાઇવે નંબર 56 ઉપર પુનિયાવાટ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here