છોટાઉદેપુર અને કવાંટ તાલુકાના પાનવડ ખાતે બાળમજુરી કરાવતો લોકોને ત્યાં ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રેડ કરાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટેજિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા તા.૦૮-૦૮-૨૦૨૩ના રોજ છોટાઉદેપુરમાં અને કવાંટ તાલુકાના પાનવડ ખાતે ટાÆફોર્સ રેડ કરવામાં આવી હતી જેમાં ૧ બાળ શ્રમિકને મુક્ત કરવવામાં આવ્યું. કવાંટ તાલુકાના પાનવડ ખાતે રેડ કરતાં સંસ્થા શાળી કલેકશન, કબીર કીલીનીકની બાજુમાં પાનવડમાં ૧ બાળ શ્રમિક પાસે કામ કરાવવામાં આવતું હતું જેની ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમ્યાન બાળ શ્રમિક હોવાનું જણાઈ આવેલ આથી તે બાળકોને બાળમજુરીમાંથી નિવેદનો લઇ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે. ખાતે સોપવામાં આવેલ, તથા કામે રાખ્તાર સંસ્થા અને બાળ શ્રમિકનું કરાવી કાર્યવાહી બાળ સરક્ષણ છોટાઉદેપુર આસમગ્ર કામગીરીમાં છોટાઉદેપુર જિલ્લાના સરકારી શ્રમ અધિકારી એમ એજડે જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર તરફથી લીગલ કમ પ્રોબેશન અધિકાર જે આઈ બ્લોચ, પોલીસ રફેશન છોટાઉદેપુર તરફથી ગિરીશભાઈ ભુપતભાઈ વણઝારા(PC), જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર તરફથી પ્લેસમેન્ટ ઓફિસર, અનિલકુમાર છગનભાઈ રાઠવા તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી છોટાઉદેપુર તરફી રાઠવા ભુરીબેન એસ અને નગરપાલિકા કચેરી છોટાઉદેપુર તરફથી ભટ્ટી શાહનવાઝ એમ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here