છોટાઉદેપુરબ: બોડેલી ભર બજારમાં આવેલ એક નામચીન હોસ્પિટલમાં ડોક્ટર દર્દીને મસમોટું બિલ ફટકારતા જિલ્લામાં ચકચાર

બોડેલી,(છોટાઉદેપુર) આરીફ પઠાણ :-

મધ્યમ વર્ગના દર્દીના સગાના હાથમાં મસ મોટુ બીલ હાથ માં થમાવી દેતા દર્દીના સગા ચોકી ઉઠ્યા

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ગામ માં સોંવથી પહેલી હોસ્પિટલ બની હતી ત્યાં આજે પણ ઘણાં દર્દીઓ જઈ રહ્યા છે વર્ષોથી આ હોસ્પિટલ ચાલી રહી છે તો કોરોના કાળ માં આ હોસ્પિટલ માં દર્દીઓ પાસે મોટી મોટી ફી વસુલાતી હતી .હાલ એવી પરિસ્થિતિ છે કે જે કોરોના કાળ માં કમાણી થઈ તેવી આવક હાલમાં આવતી નહિ હોવાથી જે પણ દર્દીઓ ત્યાં તપાસ માટે જાય તો તેમને ત્યાં દાખલ કરી કસાઈ ની માફક છરો ચલાવતા હોય એવી પરિસ્થિતિ છે .થોડા દિવસ પહેલાં બોડેલી ની હોસ્પિટલમાં એક નાની બાળકી ને દાખલ કરવામાં આવી હતી તેના ઇન્જેક્શન પણ 5 હજાર કરતા વધુ ની કિંમત ના 2 લેવા પડ્યા હતા પડ્યા હતા એ બાળકી ના પિતાની પરિસ્થિતિ પણ દવા ખર્ચી શકે એમ ન હતી છતાય દેવું કરીને ઇન્જેક્શન લીધું .આજ હોસ્પિટલ વાળાનું મેડીકલ સ્ટોર પણ છે એટલે મોંગી મોંગી દવાઓ ,ઇન્જેક્શન લખી આપતા હોવાની બુમો ઉઠી છે .આવા ઘણા કેસો સંખેડા થી આ બોડેલી ની હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે ત્યાં કસાઈ ના હાથે લોકો કતલ થાયજ છે આ ડોક્ટર ની માનવતા મરી પરવારી છે એ ગરીબો ને પણ લુટેજ છે એમ લોક મુખે ચર્ચા નો વિસય બન્યો છે .ખાસ પોતાના મેડિકલ સ્ટોર માથીજ દેવા લેવડાવી લાખો રૂપિયા ગરીબો ના ખંખેરી લે છે જેથી હવે સંખેડા નગરમાં પણ આ વાતો એ વેગ પકડ્યો છે કે સંખેડા થી રીફર કોઈપણ કરે તો આ કસાઈ ની હોસ્પિટલમાં દાખલ ન થવુ અને જો કોઇપણ દાખલ થાય તો પહેલા થીજ ફી નકી કરવી નહીં તો દેવું કરી આત્મહત્યા કરવાનો વારો આવે જેથી આવા લૂંટારા ની હોસ્પિટલ જતા વિચારજો.આ બોડેલી ની હોસ્પિટલ વિસે જિલ્લાના કલેકટર અને ડી ડી ઓ તપાસ કરે એવી સમગ્ર જિલ્લામાં લોકોની માંગ ઉઠી છે અને એવું પણ લોકોનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ થવાનો ચાર્જીસ નો નો બોર્ડ પણ મૂકે એમ જિલ્લાના ના તંત્ર પાસે લોકમાનગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here