છોટાઉદેપુરના વસેડીના પટેલ ફળીયામાંથી ગુજરાતનો સૌથી ઝેરી ( રસલ વાયપલ ) સાપ પકડાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આજરોજ રાત્રે આઠ કલ્લાકે કાન્તિ ભાઈ ના મકાનમાં રસલ વાયપલ દેખાતા આસપાસ વિસ્તારના રહેવાસીઓ ભારે અચંભામાં પડી ગયા હતા,
ત્યારબાદ આકાશ ભાઈ અને એમ ની ટિમ બોલાવા માં આવી હતી તેઓએ આવીને સાપ નો સફળ રેસક્યું કરાયો હતો,
આ સાપ આશરે ચાર થી પાચ ફૂટ લાંબો હોવાનું જાણવા મળ્યું હતું,
આ સાપ ને સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો,
ત્યારબાદ સાપ ને સહી સલામત જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here