ગોધરા તાલુકામાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા મિટિંગ યોજાઇ…

ગોધરા,(પંચમહાલ) રાજેશ પટેલ :-

ગોધરા તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ ,અગ્રણીઓની અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ની યોજાયેલી સંયુક્ત બેઠકમાં પીવાના પાણીના , હેન્ડપંપ , જલ સે નલ સહિતના પ્રશ્નોને સાંભળીને વહેલી તકે ઉકેલ લાવવા ચાઁ કરાઇ આ દરમ્યાન ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી , જિલ્લાપ્રમુખશ્રી કામિનીબેન સોલંકી .તાલુકા પંચાયત પ્રમુખશ્રી સુનિતાબેન બારીઆ , દંડકશ્રી અરવિંદભાઈ પરમાર , શ્રી ગોપાલ ભાઈ પટેલ , પ્રાન્ત અધિકારીશ્રી રાજપૂત મેડમ સહિતનાઓ સહભાગી થયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here