ગીર માધવપુરનો રહેવાસી અને ધોરાજી લગ્ન પ્રસંગે આવેલ નાની ઉંમરમાં ભજન અને દુઆ લોકગીત ગાતો એવો નાનો એવો ચિંતન

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લાના ધોરાજી મા આવે પંચનાથ મહાદેવના મંદિરે રવિવારે લોકો તેમના બાળકોને સાથે હોય ત્યારે ચિંતન સુદર રાગમાં ગીતો અને દુહા લોકો સાથે ગાતો નજરે આવતા તેનું નામ પૂછતા તેનું નામ ચિંતન અને તેના મામાને ત્યા લગ્ન માં આવ્યો છે અને ગીર માધવપુર નો રહેવાસી છે અને એ દશ વર્ષ નો હતો ત્યાર થી ભજનો અને દુહાઓ ગાય છે.અને યુટ્યૂબ ના માધ્યમથી પણ સીખેલું અને તેના દાદા પાસે થી ઘણું સીખેલું હોવાનું જણાવેલ..

નાનકડા બાળકને ભજન ગીતો દુહાઓ સાંભળી ને લોકોમાં આનંદ જોવા મળો હતો.

ચિંતન ને લોકો આશીર્વાદ આપ્યા ખુબજ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા.

ચિંતન ને ત્રણ ચાર સ્ટેજ પ્રોગ્રામ પણ કરવામાં આવેલા છે નાની ઉંમરમાં પણ આવા લોકગાયકની પણ સંભાળ લેવામાં આવે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here