કાલોલ મામલતદારે વઘુ એક રેતી ભરેલુ ટ્રેકટર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના રાબોડ નજીકથી રેતી ભરેલા એક ટ્રેકટર કાલોલ મામલતદાર એમ એમ દીવાન દ્વારા ઝડપી પાસ પરમીટ માંગતાં કોઈ પરમીટ જોવા મળી નહોતી જેથી કાલોલ મામલતદારે રેતી ભરેલુ ટ્રેકટર ભરેલુ મામલતદાર કચેરીએ મુકાવી જીલ્લા ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી હોવાની માહીતી મળી છે. જેથી આજે બીજા દિવસે પણ કાલોલ મામલતદારે ગેરકાયદેસર રીતે રેતી ભરેલ ટ્રેકટર ઝડપી પાડતા ખનન કરતા માફીયાઓ મા ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here