કાલોલ તાલુકા પંચાયતના પટાંગણમાં ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિની પ્રતિષ્ઠા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના કાલોલ તાલુકા સંયોજક પ્રતિક બ્રહ્મભટ્ટ અને કૌશલ ઉપાધ્યાયય અને એમની ટીમ દ્વારા કાલોલ તાલુકાના તાલુકા પંચાયતના પટાંગણમાં ભારત માતા ની મૂર્તિ અને સ્વામી વિવેકાનંદની મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માં આવી હતી જેમા જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, આર્મીજવાન બ્રિજેશભાઈ જાદવ, કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ તથા તથા અન્ય રાષ્ટ્રપ્રેમી લોકો અને અન્ય સંગઠનનાં લોકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here