કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ થી ગોધરા તરફ જતી ટ્રક હિંમતપુરા પાસે બાઈક ચાલકને બચાવવા જતાં ચાલક દ્વારા સ્ટિયરીંગ પર નો કાબુ ગુમાવતા રોડ ઉપર પલટી ખાઈ જવા પામી ટ્રક મા નો સમાન રોડ ઉપર વેરવિખેર પડી ગયો હતો અક્સ્માત નેપગલે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ૧૦૮ મારફતે ચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.