કાલોલ તાલુકાના નવાગામ નર્સરી મુકામે ચલાલી વેજલપુર રેન્જનાં ગોધરા વન વિભાગ દ્વારા તાલીમ અને સહાય યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો

કાલોલ, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નવાગામ નર્સરી મુકામે વન વિકાસ કાર્યક્રમ લોક સંગઠન ચલાલી વેજલપુર રેન્જ નાં ગોધરા વન વિભાગ દ્વારા આજ રોજ તાલીમ અને સહાય યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જંગલ ખાતાના RFO એમ એમ પરમાર તથા જંગલ ખાતાનો સ્ટાફ અને ગામ ના આગેવાનો પ્રમુખો અને ગ્રામજનો હાજર રહ્યા હતા તથા જંગલ ખાતા દ્વારા ભોજન નું આયોજન કરવામાં આવ્યુ અને ગ્રામ જાણોને પાણીની બોતલ,પેન,બેગ, નોટબુક નું વિતરણ જંગલ ખાતા દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here