કાલોલ : જુની પોસ્ટ ઓફીસ પાસે ગટરનાં ખુલ્લા ઢાંકણાથી અકસ્માતની ભીતિ…

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ નગરપાલિકા કચેરી સામે જુની પોસ્ટ ઓફીસ સામે વેપારીની દુકાન પાસે ગટરો નાં ખુલ્લા ઢાંકણા ને કારણે અકસ્માત ની સંભાવના વધી રહી છે પાલિકા દ્વારા તાકીદે નગરની ખુલ્લીલી ગટરોના  ઢાંકણા બેસાડવાની કામગીરી હાથ ધરાય તેવી સ્થાનિકો ની માંગ છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ પાસે ખાણી પીણી નાં બજાર અને નવી પોસ્ટ ઓફીસ પાસે ગટર નાં ઢાંકણા વારંવાર તૂટી જવાથી ખુલ્લા જોવા મળે છે અને પરિણામે લોકો ન છૂટકે આવા રસ્તે થી પસાર થવા મજબુર બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here