કાલોલ : ઘરની બાજુમાં મુકેલો છકડો અહીં નહિ મુકવાનું કહી,માં-બેન સમાળી ગાળો બોલી ઘરમાં ઘુસી માર મારતા પોલીસ મથકે થઈ ફરિયાદ…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન પઠાણ (શહેરા) :-

બહેન બીલ્કિસ બીબી તથા માતા ખેરુના ઘરમા જમતા હ્તા આ વખતે આરોપી ઓ ઘરમા આવી તમારો છક્ડો હટાવી લ્યો તેમ કહી મા – બેન સમાણી ગાળો બોલી બિલ્કીસ ને ગદા પાટુ નો માર મારી આરોપી ખેરુનિશા ના માથા મા પાઈપ મારી ઈજા કરી તથા ઘરમા તોડ ફોડ કરી જાન થી મારી નાખીશુ ધમકીઓ આપી હતી

પીડિત પરિવારના જણાવ્યા મુજબ ગત તા- ૧૪/૦૬/૨૦૨૨ ના રોજ આશરે રાત ના સાડા આઠ વાગ્યા ના સુમારે અમો બધા પરીવારના ઘરે જમતા હ્તા આ વખતે અમારા કૌટીંબીક લોકો અમારો છકડો ઘર ની બાજુમા પડેલ હોય તેને અહિયા આ છકડો નહી મુકવા નુ કહી જોર થી સકીલ એહમદ તથા નજીર એહમદ તથા બિલાલ એહમદ તથા સાજદ અહેમદ અમને મા બેન સમાણી ગંદી ગાળો બોલી ઝગડો તકરાર કરવા લાગેલ હતા જેથી મે તેઓને ગાળો બોલવાની ના પાડતા મારા ઘ૨ મા નજીર દોડી આવી ઘરમા પણ તોફોડ કરવા લાગેલ.અને મારી બેન બિલ્કીસ્તાન હુસેન ને ગડદાપાટુનો મારમારવા લાગેલ હતા અને આ વખતે તેને બચવા જતા મારી માતાને બિલાલે આવખતે તેના હથમાની લોખંડની પાઈપ માથા માં જમણા ભાગે મારતા ચામડી ફાટી લોહી નિકળવા લાગેલ અને સકીલ આ વખતે ઉશ્કેરતો હ્તો કે આલોકો ને મારી નાખો એટલે જમીનનુ નામ લેવાવાળુ કોઈ રહેવા દેવાના નથી અને સાજીદ પણ દોડી આવી મારી બેન તથા માતા ને ગદ્દા પાટુ નો માર મારવા લાગેલા અને ત્યારપછી આજુબાજુના માણસો દોડી આવી ભેગા થઈ ગયેલા અને હુ પણ દોડી ગયેલ અને મારી માતાને ઈજા થયેલ હોય તેને સાઈડ મા કરેલ અને આ ઘણા બધા માણસો ભેગા થતા ચારેય જણા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલા અને મારી માતા તથા બહેન ને કાલોલ સરકારી હોસ્પિટલમાં દવા સારવારમાં દાખલ કરી અત્રે વખતે તેમને રજા આપતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here