કાલોલ ખાતે ખાતેથી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજીત #RunForDevelopment મેરેથોન-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ #SevaPakhwada અંતર્ગત આજ રોજ કાલોલ ખાતે ખાતેથી ભારતીય જનતા યુવા મોરચા કાલોલ દ્વારા આયોજીત #RunForDevelopment મેરેથોન-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું જેમા ભાજપ નાં યુવા મોરચા નાં હોદેદારો સહીત શહેર અને તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here