કાલોલ : કુમાર ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મધવાસ ખાતે યોજાયું…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજરોજ તારીખ ૨૪-૧૧-૨૦૨૨ ને ગુરુવારે કાલોલ કુમાર ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મધવાસ ખાતે યોજાયું હતું જેમાં ક્લસ્ટરની તમામ આઠેય શાળાઓએ ભાગ લીધો હતો.કાલોલ કુમાર શાળાએ વિભાગ બે અને પાંચ માં કૃતિ રજુ કરી હતી જેમાં વિભાગ-બે માં પ્રથમ નંબર મેળવેલ હતો બાળ વૈજ્ઞાનિકોને સી.આર.સી. કો નરેન્દ્રભાઈ, તાલુકા શાળા આચાર્ય રાકેશ ઠાકર,મધવાસ શાળાના આચાર્ય કિરણભાઈ દેસાઈ દ્વારા ઈનામ અને સર્ટિફિકેટ આપી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા અને માર્ગદર્શક શિક્ષક મિત્રોને શુભકામનાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here