કાલોલ : કનોજીયા સમાજ ના કુળદેવી ફુલમતી માતાના મંદિરે નવચંડી હવન તથા અપરણિત યુવક યુવતીઓનો સામુહિક તથા પારિવારિક મેળો યોજાયો

કાલોલ,(પંચમહાલ) આદિત્ય ગુપ્તા (કદવાલ) :-

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા માં કનોજીયા સમાજ ના કુળદેવી ફુલમતી માતાના મંદિરે નવચંડી હવન તથા અપરણિત યુવક યુવતીઓ નો સામુહિક તથા પારિવારિક મેળો યોજાયો.જેમાં સમાજ ના અગ્રણી ઓ દ્વવારા અપરણિત યુવક યુવતી ઓ ને જીવનસાથી પસંદ કરવાની એક સુવર્ણ તક આપવામાં આવી અને જેમાં નો બાયોડેટા જાહેરસભા માં જણાવવામાં આવ્યા હતા અને સમાજ ના તમામ લોકો એ માતાના હવન માં શ્રીફળ હોમી ને મહાપ્રસાદ લઇ માઁ ના આર્શીવાદ લીધા.અને આ સમગ્ર મેળો તથા નવચંડી હવન ચારગામ કનોજીયા સમાજ ટ્રસ્ટ દ્વારા ખુબ સારી રીતે કરવામાં આવ્યો હતો. રિપોર્ટર પ્રીતમ કનોજીયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here