કાલોલ આઈ ટી આઈ ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેલાનુ આયોજન કરવામા આવ્યુ

કાલોલ,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજ રોજ જીલ્લા રોજગાર કચેરી ગોધરા દ્વારા સરકારી આઈટીઆઈ કાલોલ ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેલાનુ આયોજન કરવામા આવ્યુ ભરતી મેલામા પંચમહાલ જીલ્લાની ૧૬ ખાનગી કંપનીઓએ ૨૦૦ થી વધારે વેકન્સી નોંધાવેલ ,હાજર રહેલ ૧૬ નામી કંપનીઓ દ્વારા ૬૧ ઉમેદવારોની પસંદગી કરેલ છે,જેઓને મેડીકલ અને કંપની વિઝટ બાદ ફાયનલ સીલેકશન કરવામા આવશે ,ભરતી મેલામા ૧૦૦ થી વધુ દિવ્યાંગ ઉમેદવારોએ ભાગ લીધેલ છે,ભરતી મેલામા સ્વરોજગાર માટે અને વોકેશનલ તાલીમ માટે જીલ્લા ઉધોગ કેન્દ્ર,સમાજ સુરક્ષા કચેરી,બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન,તેમજ નેશનલ કેરીઅર સેન્ટર ફોર ડીફરેન્ટલી એબલ અમદાવાદ ,અને નાયબ નિયામકશ્રી ઔધોગીક સલામતી અને સ્વાસ્થય કચેરી દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here