કવાંટ પોલીસે ઇક્કો ગાડીમાં લઈ જવાતા કુલ કિ.રૂ. ૩.૮૬ ૫૮૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડ્યા…

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વિ.એસ.ગાવિત છોટાઉદેપુર સર્કલ નાઓના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ સી.એમ.ગામિત પો.સ.ઇ. કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઇ. સી.એમ.ગામિત નાઓ નાઇટ રાઉન્ડ દરમ્યાન વાંટ ટાઉન ડોન બોસ્કો ત્રણ રસ્તા ઉપર સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા જે દરમ્યાન પો.સ.ઇ. સી.એમ.ગામિત નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે નવાલજા ગામ તરફથી એક સફેદ કલરનો ઇક્કો ગાડી નંબર GJ-06 IM-3185 માં બે ઇસમો ઇંગ્લીશ દારૂ ભરી કવાંટ તરફ આવી રહેલ છે જે મળેલ બાતમી હકીકત આધારે પ્રોહીનાકાબંધી કરી બાતમી હકીકત મુજબની ઇક્કો ગાડી નંબર GJ-06 JM-3185 ની આવતા તેને કોર્ડન કરી રોકી તેમાંથી ગેરકાયદેસર વગરપાસ પરમીટનો ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેશ વ્હિસ્કી ૭૫૦ મીલીની કંપની શીલબંધ પ્લાસ્ટીકના હોલ નંગ ૬૦ કિ.રૂ. ૨૬,૫૮૦૪- તથા સારી પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝીકી ઇક્કો ગાડી નંબર GJ-06-JM-3185 ની કિ.રૂ. ૩,૫૦,૦૦૦/- તથા આરોપી મહિપાલસિહ હસમુખસિંહ રાઠોડ રહે. પોઈચા(રાણીયા), ડેરીવાળુ ફળીયુ તા. સવાલી જિલ્લો વડોદરા નાઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ -૧ કિ.રૂ. ૫૦૦૦/- તથા અસલ ડ્રાયવિંગ લાયસન્સ કિરૂન ૦૦૦૦ તથા અસલ આધારકાર્ડ કિ. ૦૦/૦૦ તથા અસલ પાનકાર્ડ કિ. ૦૦/૦૦ તથા અસલ ચુંટણી કાર્ડ કિ. ૦૦/૦૦ તથા આરોપી અજીતસિંહ તખતસિંહ ખેર રહે, પીપળીયા તા. ડભોઇ જિલ્લો વડોદરા નાઓની અંગઝડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૮૬,૫૮૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડો કવાંટ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી-
(૧) મહિપાલસિંહ હસમુખસિંહ જાતે રાઠોડ ઉવ. ૩૨ રહે. પોઇચા (રાણીયા), ડેરીવાળુ ફળીયુ તા. સાવલી જિલ્લો વડોદરા
(૨) અજીતસિંહ તખતસિંહ જાતે ખેર ઉવ. ૩૨ રહે. પીપળીયા તા. ડભોઇ જિલ્લો વડોદરા
– કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદામાલ તથા અન્ય મુદ્દામાલ – (૧) ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેશ વિસ્કી ૭૫૦ મીલીની કંપની શીલબંધ પ્લાસ્ટીકના હોલ નંગ ૬૦ કિ.રૂ. ૨૬,૫૮૦૮- (૨) મારૂતી સુઝીકી ઇક્કો ગાડી નંબર GJ-06 JM-3185 ની કિ.રૂ. ૩,૫૦,૦૦૦/- (૩) આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૧૦૦૦૦/- તથા અસલ ડ્રાયવિંગ લાયસન્સ કિરુ. ૧૦/૦૦ તથા અસલ આધારકાર્ડ કિ. ૦૦/૦૦ તથા અસલ પાનકાર્ડ કિ. ૦૦/૦૦ તથા અસલ ચુંટણીકાર્ડ કિરૂ. ૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.
૩,૮૬,૫૮૦/- નો મુદ્દામાલ
સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી પોલીસ કર્મચારી = (૧) સી.એમ.ગામીત પોલીસ સબ ઇન્સ. (ર) વુ.હે.કો. સુમિત્રાબેન વજેસીંગભાઈ (૩) હે.કો. ભરતભાઈ વરશનભાઇ (૪) પો.કો. પરેશભાઇ પાંચાભાઇ (૫) પો.કો. ભુરાભાઇ વિરદાસભાઈ (૬) પો.કો. ભરતજી ભીખાજી તમામ નોકરી કવાંટ પોલીસ સ્ટેશન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here